આજનુ પંચાંગ - તા.22-1-2024, સોમવાર
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.
નવકારસી સમય: (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ ક. ૮ મિ. (મું) ૮ ક. ૪ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) બપોરના ૧૬ ક. ૨૪ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર: મૃગશીર્ષ ૨૮ ક. ૫૯ મિ. સુધી પછી આર્દ્રા.
ગોચર ગ્રહ : સૂર્ય-મકર મંગળ-ધન, બુધ-ધન, ગુરૂ-મેષ
શુક્ર-ધન શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-વૃષભ બપોરના ૧૬ ક. ૨૪ મિ. સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર- રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ - રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત: ૨૫૫૦
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક માઘ ૨ વ્રજ માસ પોષ
માસ-તિથિ-વાર : પોષ સુદ બારસ
- પોષ સુદ બારસ.
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રજ્જબ માસનો ૧૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ શહેરેવર માસનો ૧૦મો રોજ આંવા