આજનુ પંચાંગ તા.22-12-2023, શુક્રવાર
મોક્ષદા એકાદશી - સ્માર્ત
ગીતા જ્યંતી
ભા.- પોષ માસ પ્રારંભ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૬ મિ. (સુ) ૮ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૫૬ મિ.
જન્મરાશિ : મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની ૨૧ ક. ૩૬ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-વૃશ્ચિક, બુધ-ધન, ગુરૂ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મેષ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સં. શાકે: ૧૯૪૫ શોભન /જૈનવીર સંવત : ૨૫૫૦ ઉત્તરાયણ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : પોષ / ૧ / વજ્ર માસ : માગશર
માસ-તિથિ-વાર : માગશર સુદ દસમ
- મોક્ષદા એકાદશી - સ્માર્ત
- મૌની અગીયારસ (જૈ.)
- ગીતા જ્યંતી
- સાયન સૂર્ય મકરમાં ૮.૫૮ થી
- ઉત્તરાયણ-શિશિર ઋતુ પ્રારંભ
- ભાગીતિથિ
- ભારતીય પોષ માસ પ્રારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જમાદીઉલ આખર માસનો ૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ અમરદાદ માસનો ૯મો રોજ આદર