આજનુ પંચાંગ તા.22/8/2025,શુક્રવાર

દર્શ અમાવસ્યા, શરદ ઋતુ પ્રારંભ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૦૦ મિ
નવકારસી સમય (અ) ૭ ક. ૦૭ મિ. (સુ) ૭ ક. ૦૯ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
જન્મ રાશિ : કર્ક (ડ. હ.) રાતના ૧૨ ક. ૧૭ મિ. સુધી પછી સિંહ (મ. ટ.) રાશિ આવશે.
નક્ષત્ર : આશ્લેષા ૨૪ ક. ૧૭ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય- સિંહ, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- મિથુન, કર્ક - શુક્ર, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- કર્ક રાતના ૧૨ ક. ૧૭ મિ. સુધી પછી સિંહ હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર રાહુકાળ: ૧૦.૩૦થી ૧૨.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક શ્રાવણ/ ૩૧ વ્રજ માસ : ભાદ્રપદ માસ- તિથિ- વાર : શ્રાવણ વદ ચૌદશ
- દર્શ અમાવસ્યા
- પિઠોરી અમાસ
- કુશગ્રહિણી અમાસ
- શરદ ઋતુ પ્રારંભ
- સા. સૂર્યકન્યામાં ૨૬.૦૫થી.
- માતૃકા દિન
- વૃષભ પૂજન
- જીવંતિકા વ્રત
મુસલમાની હિજરીસન ૧૪૪૭ સફર માસનો ૨૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ ફરવરદીન માસનો ૮મો રોજ દેપઆદર









