Astro

આજનુ પંચાંગ તા.21/9/2025,રવિવાર

By GS TEAM
21 Sep 20251 min read
આજનુ પંચાંગ તા.21/9/2025,રવિવાર

ચૌદસ-અમાસ-પૂનમનું શ્રાદ્ધ

મહાલયા - શ્રાધ્ધપક્ષ સમાપ્ત

સર્વપિતૃ અમાસ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ. (સૂ) ૭ ક. ૧૬ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.

જન્મ રાશિ : સિંહ (મ.ટ.) બપોરના ૩ ક. ૫૯ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની ૯ ક. ૩૩ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-મિથુન, શુક્ર-સિંહ, શનિ-મિન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- સિંહ બપોરના ૩ ક. ૫૯ મિ. સુધી પછી કન્યા.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૩૦ વ્રજ માસ: અશ્વિન

માસ-તિથિ-વાર - ભાદરવા વદ અમાસ

- સર્વપિતૃ અમાસ

- ચૌદસ-અમાસ-પૂનમનું શ્રાદ્ધ

- દર્શ અમાવ્સાયા

- મહાલયા - શ્રાદ્ધપક્ષ સમાપ્ત

- ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ભારતમાં દેખાશે નહીં.

- નારાયણગુરુ સમાધિ દિન (કેરાલા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલ અવ્વલ માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબેહસ્ત માસનો ૮મો રોજ દેપઆદર