Get The App

આજનુ પંચાંગ તા.21/10/2025,મંગળવાર

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.21/10/2025,મંગળવાર 1 - image

પડતર દિવસ, અમાસ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૮ મિ. (સુ) ૭ ક. ૨૬ મિ. (મું) ૭ ક. ૨૩ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) સવારના ૯ ક. ૩૮ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : ચિત્રા ૨૨ ક. ૫૯ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુૃ-સિંહ, ચંદ્ર-કન્યા, સવારના ૯ ક. ૩૮ મિ. સુધી પછી તુલા, હર્ષલ-વૃષભ, નેપ્ચ્યુન-મીન, પલુટો-મકર

રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૨૯ વ્રજ માસ : કાર્તિક

માસ-તિથિ-વાર :- આસો વદ અમાસ

- અમાસ

- અભ્યંગ સ્નાન

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિઉલ આખર માસનો ૨૮ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ ખોરદાદ માસનો ૮ મો રોજ દેપઆદર