Get The App

આજનુ પંચાંગ તા.21/05/2026,ગુરૂવાર

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.21/05/2026,ગુરૂવાર 1 - image

ગુરૂપુષ્યામૃતસિદ્ધિયોગ સ. ૨૬ ક. ૫૦ મિ. એ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક.૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯.૧૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સુ) ૬ (ક.) ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ આવે.

નક્ષત્ર : પુષ્ય ૨૬ ક. ૫૦ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધી કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૩૦ વ્રજમાસ : અધિક જેઠ ૨૦

માસ-તિથિ-વાર : અધિક જેઠ સુદ પાંચમ

- ગુરૂપુષ્યામૃત સિદ્ધિયોગ સ. ૨૬ ક. ૫૦ મિ.

- સાયન સૂર્ય મિથુનમાં ૬ ક. ૦૮ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્હજ માસનો ૩ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ દએ માસનો ૧૦મો રોજ આવાં