Get The App

આજનુ પંચાંગ તા.21-3-2023, મંગળવાર

Updated: Mar 20th, 2023

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.21-3-2023, મંગળવાર 1 - image


દર્શ અમાસ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૧ મિ. (સુ) ૭ ક. ૩૨ મિ. (મું) ૭ ક. ૩૨ મિ.

જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ.) ૧૧ ક. ૫૭ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે

નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ ૧૭ ક. ૨૭ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરૂ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા.

ચંદ્ર-કુંભ ૧૧ ક. ૫૭૭ મિ. સુધી પછી મીન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ ૩૦ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ફાગણ વદ અમાસ

- દર્શ અમાસ

- મા.જમશેદજી નવરોઝ

- World Foresty Day 

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ શાબાન માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ આવાં માસનો ૮મો રોજ દેપઆદર

Tags :