Get The App

આજનુ પંચાંગ તા.21/6/2025,શનિવાર

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.21/6/2025,શનિવાર 1 - image


ક્ષય તિથિ

યોગિની એકાદશી - સ્માર્ત

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય: (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.

નક્ષત્ર : અશ્વિની ૧૯ ક. ૫૧ મિ. સુધી પછી ભરણી

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન  મંગળ-સિંહ,  બુધ-મિથુન,  ગુરૂ-મિથુન

શુક્ર-મેષ,  શનિ-મીન,  રાહુ-કુંભ,  કેતુ-સિંહ, ચંદ્ર-મેષ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૧

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક જ્યેષ્ઠ ૩૦ વ્રજ માસ અષાઢ

માસ-તિથિ-વાર : જેઠ વદ દસમ

- ક્ષય તિથિ

- યોગિની એકાદશી - સ્માર્ત

- વર્ષાઋતુ અને દક્ષિણાયનનો પ્રારંભ

- સા. સૂર્ય કર્કમાં ૮ ક. ૧૩ મિ. થી

મુસલમાની હિજરીસન ૧૪૪૬ જીલ્હેજ માસનો રોજ ૨૩મો

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૪ બહમન માસનો ૧૧મો રોજ ખોરશેદ

Tags :