Get The App

આજનુ પંચાંગ તા.21-1-2023, શનિવાર

Updated: Jan 20th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.21-1-2023, શનિવાર 1 - image

મૌની અમાવસ્યા

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૦ મિ. (સુ) ૮ ક. ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.

જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) ૧૪ ક. ૫૨ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાષાઢા ૯ ક. ૪૧ મિ. સુધી પછી ઉત્તરાષાઢા ૩૦ ક. ૩૦ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર  આવશે.

ગોચર ગ્રહ :- સૂર્ય-મકર, મંગળ-વૃષભ (વ.), બુધ-ધન (વ.), ગુરૂ-મીન, શુક્ર- મકર, શનિ - કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-ધન ૧૪ ક. ૫૨ મિ. સુધી પછી મકર.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯  આનંદ. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ / ૧/ વ્રજ માસ - માઘ

માસ-તિથિ-વાર : પોષ વદ અમાસ

- મૌની અમાવસ્યા (જૈ.)

- દર્શ અમાસ

- ભારતીય માઘ માસ પ્રારંભ

- ત્રિવેણી અમાવસ્યા (ઓરિસ્સા)

- થૈ અમાવસ્યા (દ.ભા.)

- મકરવાયુ (કેરાલા)

- Foundation Day (Tripura, Manipur, Meghalaya)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / જમાદીઉલ આખર માસનો ૨૭ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / શહેરેવર માસનો ૯ મો રોજ આદર