Get The App

આજનુ પંચાંગ તા.21-2-2023, મંગળવાર

Updated: Feb 20th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.21-2-2023, મંગળવાર 1 - image

ભાગિતિથિ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૬ મિ., (સુ) ૭ ક. ૫૫ મિ. (મુ) ૭ ક. ૫૩ મિ.

જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ.) રાતના ૧ ક. ૧૧ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર : શતભિષા ૯ ક. ૦૧ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ ૩૦ ક. ૩૯ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ (વ.) બુધ-મકર, ગુરૂ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કુંભ રાતના ૧ ક. ૧૧ મિ. સુધી પછી મીન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ/ ૨/ વ્રજ માસ : ફાગણ

માસ-તિથિ-વાર : ફાગણ સુદ - એકમ

- શ્રી રામકૃષ્ણ પરમહંસ જ્યંતી

- પથયોવ્રતારંભ

- ભાગિતિથિ - બીજનો ક્ષય છે.

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રજ્જબ માસનો ૩૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ મહેર માસનો ૧૦મો રોજ આંવાં