આજનુ પંચાંગ તા.21/8/2025,ગુરૂવાર

જૈ.પર્યૂષણ પર્વ પ્રારંભ (પ.પક્ષ)
ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ ૨૪ ક. ૪૯ મિ. સુધી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૭ મિ. (સુ) ૭ ક. ૦૮ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય ૨૪ ક. ૦૯ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- મિથુન, શુક્ર - કર્ક, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર-કર્ક હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૩-૩૦થી ૧૫-૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન વર્ષા ઋતુ, રાષ્ટ્રીય દિનાંક શ્રાવણ ૩૦, વ્રજ માસ: ભાદ્રપદ,
માસ- તિથિ- વાર : શ્રાવણ વદ તેરસ
- શિવરાત્રી
- અઘોરા ચર્તુદશી
- જૈ. પર્યુષણ પર્વ પ્રારંભ (પ.પક્ષ)
- ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ ૨૪ ક. ૦૯ મિ. સુધી
- કૈલાસયાત્રા (બે દિવસ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ સફર માસનો ૨૬મો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ ફરવરદીન માસનો ૭મો રોજ અમરદાદ









