Get The App

આજનુ પંચાંગ - તા.21-8-2023, સોમવાર

Updated: Aug 20th, 2023

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ - તા.21-8-2023, સોમવાર 1 - image


નાગપાંચમ (દક્ષિણ ગુજરાત)

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

નવકારસી સમય: (અ) ૭ ક. ૦૦ મિ. (સુ) ૭ ક.  મિ. (મું) ૭ ક.  મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) સાંજના ૫ ક. ૩૧ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : ચિત્રા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ,  મંગળ-કન્યા,  બુધ-સિંહ,  ગુરૂ-મેષ, શુક્ર-કર્ક (વ.),  શનિ-કુંભ,  રાહુ-મેષ,  કેતુ-તુલા, ચંદ્ર- કન્યા સાંજના ૫ ક. ૩૧ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત: ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત ૨૫૪૯

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૩૦ વ્રજ માસ નિજ શ્રાવણ

માસ-તિથિ-વાર : નિજ શ્રાવણ સુદ પાંચમ

- નાગ પાંચમ (દ.ગુ.)

- પા.મોરદાદ સાલ

- શિવ પૂજન ચોખાથી કરવું.

- ઋક.-શુકલ યજુર્વેદ શ્રાવણી

- જાગ્રત-ગૌરી પંચમી (ઓરિસ્સા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ સફર માસનો ૪ થો રોજ

પારસી શહેનશાહી : ૧૩૯૩ ફરવરદીન માસનો ૬ ઠ્ઠો રોજ ખોરદાદ


Tags :