Get The App

આજનુ પંચાંગ તા.21/04/2026,મંગળવાર

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.21/04/2026,મંગળવાર 1 - image

ભારતીય વૈશાખ માસારંભ

શ્રી આદ્ય શંકરાચાર્ય જયંતી

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૦૩ મિ. (સુ) ૭ (ક.) ૦૫ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) ૧૩ ક. ૦૨ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ) રાશિ આવે.

નક્ષત્ર : મૃગશિર્ષ ૨૩ ક. ૫૯ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ ૧૩ ક. ૦૨ મિ. સુધી પછી મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૧ વ્રજ માસ : વૈશાખ ૧૯

માસ-તિથિ-વાર : વૈશાખ સુદ પાંચમ

- શ્રી આદ્યશંકરાચાર્ય જયંતી

- શ્રી સોમનાથ પ્રતિષ્ઠા દિન

- ભા.વૈશાખ માસારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૩ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આદર માસનો ૧૦મો રોજ આવાં