Get The App

આજનુ પંચાંગ - તા.20-11-2023, સોમવાર

Updated: Nov 19th, 2023

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ - તા.20-11-2023, સોમવાર 1 - image


દુર્ગાષ્ટમી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૬ મિ. (સુ) ૭ ક. ૪૧ મિ. (મું) ૭ ક. ૩૭ મિ.

જન્મરાશિ : મકર (ખ,જ) ૧૦ ક. ૦૮ મિ. સુધી પછી કુંભ (ઘ,શ,ષ,સ) રાશિ આવે.

નક્ષત્ર : ધનિષ્ઠા નક્ષત્ર ૨૧ ક. ૨૭ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મેષ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર ૧૦ ક. ૦૮ મિ. સુધી પછી કુંભ.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭:૩૦ થી ૯:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સં. શાકે: ૧૯૪૫ શોભન /જૈનવીર સંવત: ૨૫૫૦ દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : કારતક / ૨૯ / વ્રજ માસ : કારતક

માસ-તિથિ-વાર : કારતક સુદ આઠમ

- દુર્ગાષ્ટમી

- ગોપાષ્ટમી

- સૂર્ય અનુરાધામાં ૮ ક. ૪૧ મિ. થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જમાદી ઉલઅવ્વલ માસનો ૬ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ તીર માસનો ૭મો રોજ અમરદાદ

Tags :