Get The App

આજનુ પંચાંગ તા.20-5-2023, શનિવાર

Updated: May 20th, 2023

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.20-5-2023, શનિવાર 1 - image


જેઠ સુદ એકમ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા :  લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૭ મિ. (સુ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ) રાશિ આવશે.

નક્ષત્ર : કૃતિકા ૮.૦૩ સુધી પછી રોહિણી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા , ચંદ્ર-વૃષભ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯/૨૦૮૦ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન/જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૩૦ વ્રજ માસ: જ્યેષ્ઠ

માસ-તિથિ-વાર : જેઠ-સુદ-એકમ

- જેઠ માસ પ્રારંભ

- શ્રી ગંગાદશહરા પ્રારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ શવ્વાલ માસનો ૨૯ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ દએ માસનો ૮મો રોજ દેપઆદર

Tags :