Get The App

આજનુ પંચાંગ તા.20/6/2025,શુક્રવાર

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.20/6/2025,શુક્રવાર 1 - image


જેઠ વદ નોમ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, શનિ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય ૫ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ., (સુ) ૬ (ક.) ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) રાતના ૯ ક. ૪૫ મિ. સુધી પછી મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.

નક્ષત્ર : રેવતી ૨૧ ક. ૪૫ મિ. સુધી પછી અશ્વિની

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ

ચંદ્ર-મીન રાતના ૯ ક. ૪૫ મિ. સુધી પછી મેષ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૨૯ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : જેઠ વદ નોમ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૨૩મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહુમત માસનો ૧૦મો રોજ આવાં

Tags :