Get The App

આજનુ પંચાંગ તા.20-6-2023, મંગળવાર

Updated: Jun 20th, 2023

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.20-6-2023, મંગળવાર 1 - image


રથયાત્રા, અષાઢી બીજ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસત્ : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ., (સુ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) બપોરના ૪ ક. ૦૦ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે

નક્ષત્ર : પુનર્વસુ ૨૨ ક. ૩૭ મિ. પછી પુષ્ય

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-કર્ક, બુધ-વૃષભ, ગુરૂ-મેષ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મિથુન બપોરના ૪ ક. સુધી પછી કર્ક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જેઠ ૩૦ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : અષાઢ સુદ-બીજ

- રથયાત્રા-ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નગરચર્યા

- અષાઢી બીજ

- મુ. જીલ્હેજ માસ પ્રારંભ

- જગન્નાથ પુરીમાં રથયાત્રા

- World Refugee Day 

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જીલ્હેજ માસનો ૧લો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ બહમન માસનો ૯મો રોજ આદર

Tags :