આજનુ પંચાંગ તા.20-7-2024,શનિવાર
શિવશયનોત્સવ, વ્રતની પૂનમ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૫ મિ., (સુ) ૬ ક. ૫૬ મિ. (મું) ૭ ક. ૦૦ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર : પુર્વાષાડા ૨૫ ક. ૪૯ મિ. સુધી પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૯ વ્રજ માસ : અષાઢ
માસ-તિથિ-વાર : અષાઢ સુદ ચૌદસ
- ચોમાસી ચૌદશ (જૈ.)
- શિવશયનોત્સવ
- વ્રતની પૂનમ
- કોકિલા વ્રત (પ્રા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૧૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૧૦મો રોજ આવાં