પંચક ૨૫ ક. ૩૫ મિ.થી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ (ક.) ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) ૨૫ ક. ૩૫ મિ. સુધી પછી કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે.
નક્ષત્ર : શ્રવણ ૧૩ ક. ૦૭ મિ. સુધી પછી ઘનિષ્ઠા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મકર, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર ૨૫ ક. ૩૫ મિ. સુધી પછી કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૩૦ વ્રજ માસ : માઘ-૧૫
માસ-તિથિ-વાર : મહા સુદ બીજ
- પંચક ૨૫ ક. ૩૫ મિ.થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૩૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ શહેરેવર માસનો ૯મો રોજ આદર


