ભા. ફાલ્ગુન માસારંભ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૬ મિ. (સુ) ૭ ક ૫૫ મિ. (મું) ૭ ક. ૫૩ મિ.
જન્મ રાશિ : મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરા ભાદ્રપદ ૨૦ ક. ૦૮ મિ. સુધી પછી રેવતી નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય- કુંભ, મંગળ- મકર, બુધ- કુંભ, ગુરૂ- મિથુન (વ.), શુક્ર- કુંભ, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- મીન, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૦.૩૦થી ૧૨.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત :૨૫૫૨, ઉત્તરાયણ : વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક ફાલ્ગુન ૧ વ્રજ માસ : ફાલ્ગુન ૧૯,
માસ- તિથિ વાર : ફાગણ સુદ ત્રીજ.
- ભા. ફાલ્ગુન માસારંભ
મુસલમાની હિજરીસન ૧૪૪૭ રમઝાન માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૧૦મો રોજ આવાં.


