Get The App

આજનુ પંચાંગ - તા.20/04/2026, સોમવાર

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.20/04/2026, સોમવાર 1 - image

ભાગીતિથિ

ગ્રીષ્મ ઋતુ પ્રારંભ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૦૪ મિ. (સુ) ૭ (ક.) ૦૫ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.

નક્ષત્ર : રોહિણી ૨૬ ક. ૦૯ મિ. સુધી મૃગશિર્ષ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૩૦ વ્રજ માસ : વૈશાખ ૧૮

માસ-તિથિ-વાર : વૈશાખ સુદ ત્રીજ

- ભાગિતિથિ

- વિનાયક ચતુર્થી

- વર્ષીતપના પારણા

- ગ્રીષ્મ ઋતુ પ્રારંભ

- સાયન સૂર્ય વૃષભમાં ૭ ક ૧૦ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૨ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આદર માસનો ૯મો રોજ આદર