Get The App

આજનુ પંચાંગ તા.19/10/2025,રવિવાર

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.19/10/2025,રવિવાર 1 - image

કાળીચૌદશ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૮ મિ. (સુ) ૭ (ક) ૨૫ મિ. (મું) ૭ ક. ૨૩ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની ૧૭ ક. ૫૦ મિ સુધી પછી હસ્ત

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા, હર્ષલ (યુરેનસ) વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર

રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિની ૨૭ વ્રજ માસ : કાર્તિક

માસ-તિથિ-વાર : આસો વદ તેરસ

- કાળીચૌદશ

- મહાકાલી માતાની આરાધના, હનુમાનજીની પૂજા, રાત્રી સાધના માટે શ્રેષ્ઠ દિવસ

- શિવરાત્રી (માસિક)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિઉલઆખર માસનો ૨૬ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ખોરદાદ માસનો ૬ ઠ્ઠો રોજ ખોરદાદ