Get The App

આજનુ પંચાંગ તા.19/05/2026,મંગળવાર

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.19/05/2026,મંગળવાર 1 - image

અંગારકી વિનાયક ચોથ.

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સુ) ૬ (ક.) ૪૯ મિ. (મું)  ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ :- મિથુન (ક,છ,ઘ) રાશિ આવે.

નક્ષત્ર : મૃગશિર્ષ ૮ ક. ૪૨ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ :- સૂર્ય - વૃષભ મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મિથુન શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-મિથુન

હર્ષેલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.) 

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ/ગ્રિષ્મઋતુ/રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ/૨૮/વ્રજ માસ : અધિક-જેઠ-૧૮

માસ-તિથિ-વાર:- અધિક જેઠ સુદ ત્રીજ

- અંગારકી વિનાયક ચોથ

- મુ. જીલ્હજી માસારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્હજ માસનો ૧ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ દએ માસનો ૮મો રોજ દેપ આદર