આજનુ પંચાંગ - તા.19/5/2025,સોમવાર
ક્ષય તિથી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
નવકારસી સમય: (અ) ૬ ક. ૪૬ મિ. (સુ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ ૧૯ ક. ૩૦ મિ. સુધી પછી ધનિષ્ઠા
ગૌચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-મિથુન શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક વૈશાખ ૨૯ વ્રજ માસ જ્યેષ્ઠ
માસ-તિથિ-વાર : વૈશાખ વદ છઠ
- ક્ષય તિથિ
- ધનિષ્ઠા મડાપંચક
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્કાદ માસનો ૨૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૪ દએ માસનો ૮મો રોજ દેપઆદર