Get The App

આજનુ પંચાંગ તા.19/03/2026,ગુરૂવાર

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.19/03/2026,ગુરૂવાર 1 - image

ભાગિતિથિ, ચૈત્ર-વસંત નવરાત્ર પ્રારંભ

શાકે ૧૯૪૮ 'પરાભવ'સંવત્સર પ્રારંભ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૪૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૬ મિ. (સુ) ૭ ક. ૩૩ મિ. (મું) ૭ ક. ૩૩ મિ.

જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૨૮ ક. ૦૫ મિ. સુધી પછી રેવતી નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે ૧૯૪૮ પરાભવ જૈન વીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાલ્ગુન ૨૮ વ્રજ માસ : ચૈત્ર ૧૬

માસ-તિથિ-વાર : ફાગણ વદ અમાસ

- ભાગિતિથિ

- શાકે ૧૯૪૮ 'પરાભવ' નામ સંવત્સર પ્રારંભ

- સૃષ્ટિ આરંભદિન

- ચૈત્રી વસંત નવરાત્ર પ્રારંભ

- ગુડી પડવો

- ઘટસ્થાપન

- ભાગીતિથિ તેમજ અમાસના દિવસે શરૂ થઈ રહેલું ચૈત્રી નવવર્ષ દેશ-દુનિયા માટે મુશ્કેલ રહે.

- પ્રજાના કષ્ટ-પીડામાં વધારો થાય.

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રમઝાન માસનો ૨૯ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૭ મો રોજ અમરદાદ