Get The App

આજનુ પંચાંગ તા.19/6/2025,ગુરૂવાર .

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.19/6/2025,ગુરૂવાર                        . 1 - image


જેઠ વદ આઠમ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ (ક.) ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ :- આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ૨૩ ક. ૧૭ મિ. સુધી પછી રેવતી.

ગોચર ગ્રહ :- સૂર્ય-મિથુન મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ કેતુ-સિંહ, ચંદ્ર - મીન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ-સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ/ગ્રીષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ/૨૮/વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર:- જેઠ વદ આઠમ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬/જીલ્હેજ માસનો ૨૨મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪/બહમન માસનો ૯મો રોજ આદર

Tags :