આજનુ પંચાંગ - તા.19-7-2023, બુધવાર
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૪ મિ. (સુ) ૬ ક. ૫૬ મિ. (મું) ૭ ક.૦૦ મિ.
જન્મરાશિ : કર્ક (ડ. હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય ૭ ક. ૫૮ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય- કર્ક, મંગળ- સિંહ, બુધ- કર્ક, ગુરૂ- મેષ, શુક્ર- સિંહ, શનિ- કુંભ, રાહુ- મેષ, કેતુ- તુલા ચંદ્ર- કર્ક, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર રાહુકાળ : ૧૨-૦૦થી ૧૩-૩૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯, આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન, જૈનવીર સંવત : ૨૫૪૯ દક્ષિણાયન : વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૮ વ્રજ માસ: અધિક શ્રાવણ, માસ- તિથિ- વાર : અધિક શ્રાવણ સુદ બીજ
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જીલ્હેજ માસનો ૩૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ સ્પેંદારમદ માસનો ૮મો રોજ દએપઆદર