શિવાજી જ્યંતી
શ્રી રામકૃષ્ણ પરમહંસ જ્યંતી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૫૭ મિ. (સુ) ૭ ક. ૫૬ મિ. (મું) ૭ ક. ૫૪ મિ.
જન્મરાશિ : કુંભ (ગ,શ,ષ,સ) ૧૫ ક. ૦૦ મિ. સુધી પછી મીન (દ,ચ,ઝ,થ) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ ૨૦ ક. ૫૨ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-કુંભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-કુંભ ૧૫ ક. ૦૦ મિ. સુધી પછી મીન.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત: ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૩૦ વ્રજ માસ ફાલ્ગુન-૧૮
માસ-તિથિ-વાર : ફાગણ સુદ બીજ
- શ્રી રામકૃષ્ણપરમહંસ જ્યંતી.
- શિવાજી જ્યંતી
- સૂર્ય શતતારામાં ૧૮ ક. ૩૪ મિ. થી
- રમઝાન માસારંભ (મુ.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રમઝાન માસનો ૧મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૯મો રોજ આદર


