Astro

આજનુ પંચાંગ તા.18/9/2025,ગુરૂવાર

By GS TEAM
18 Sep 20251 min read
આજનુ પંચાંગ તા.18/9/2025,ગુરૂવાર

સંન્યાસીના શ્રાધ્ધ

બારસનું શ્રાધ્ધ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૬ મિ. (સુ) ૭ ક. ૧૬ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.

જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુષ્ય ૬ ક. ૩૩ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય- કન્યા, મંગળ- તુલા, બુધ- કન્યા, ગુરૂ- મિથુન, શુક્ર- સિંહ, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- કર્ક

હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ - ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસ જૈનવીર સંવત : ૨૫૫૧,

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૭ વ્રજ માસ અશ્વિન

માસ- તિથિ- વાર : ભાદરવા વદ બારસ

- સંન્યાસીના શ્રાધ્ધ

- બારસનું શ્રાદ્ધ

- ગુરૂ પુષ્યામૃત સિધ્ધિયોગ સવારના ૬ ક. ૩૩ મિ. સુધી

- રેંટિયા બારસ

મુસલમાની હિજરીસન : ૧૯૪૭ રબીઉલ અવ્વલ માસનો ૨૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબહેસ્ત માસનો ૫મો રોજ સ્પેંદારમદ