Get The App

આજનુ પંચાંગ તા.18/9/2024,બુધવાર

Updated: Sep 18th, 2024

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.18/9/2024,બુધવાર 1 - image

બુધ અસ્ત પૂર્વમાં

મહાલય પ્રારંભ એકમનું  શ્રાદ્ધ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮૬. ૩૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૬ મિ. (સુ) ૭ (ક.) ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.

જન્મરાશિ :- મીન (દ,ચ,ઝ,થ) રાશિ આવે

નક્ષત્ર : પુર્વાભાદ્રપદ ૧૧ ક. ૦૦ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર આવે

ગોચર ગ્રહ :- સૂર્ય-કન્યા મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ શુક્ર-કન્યા શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-મીન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦/રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૨૬/વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર:- ભાદરવા સુદ પૂનમ

- ભાગવત સપ્તાહ સંમાપ્ત

- અંબાજી મેળો

- સન્યાસીના ચાતુર્માસ સમાપ્ત

- ગૌત્રિરાત્રી વ્રત સમાપ્ત

- મહાલય પ્રારંભ

- એકમનું શ્રાદ્ધ

- બુધ અસ્ત પૂર્વમાં

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વલ માસનો ૧૪મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદી બહસ્ત માસનો ૫ મો રોજ સ્પેંદારમદ