Get The App

આજનુ પંચાંગ - તા.18-9-2023, સોમવાર

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
આજનુ પંચાંગ - તા.18-9-2023, સોમવાર 1 - image


કેવડાત્રીજ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ. (સુ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : ચિત્રા ૧૨ ક. ૦૮ મિ. સુધી પછી સ્વાતિ

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મેષ, શુક્ર-કર્ક (વ.) શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-તુલા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન/જૈનવીર સંવત : ૨૫૪૯ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૬ વ્રજ માસ : ભાદ્ર પદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ ત્રીજ

- કેવડા ત્રીજ

- હરિતાલીકા ત્રીજ

- ગૌરી તૃતિયા

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલ અવ્વલ માસનો ૨જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ અરદીબહેસ્ત માસનો ૪થો રોજ શહેરેવર


Google NewsGoogle News