For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.18-9-2022, રવિવાર

Updated: Sep 17th, 2022

Article Content Image

આઠમનું શ્રાધ્ધ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

નવકારસી સમય : (અ)  ક. ૭  મિ. ૧૫ (સુ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫  મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : મૃગશીર્ષ ૧૫ ક. ૧૧ મિ. સુધી પછી આદ્રા

ગોચર ગ્રહ :- સૂર્ય-કન્યા, મંગળ-વૃષભ, બુધ-કન્યા, ગુરૂ-મીન, શુક્ર- સિંહ, શનિ (વ.) -મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મિથુન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૮

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૨૭ વ્રજ માસ - ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા વદ આઠમ

- આઠમનું શ્રાધ્ધ

- મહાલક્ષ્મી વ્રત સમાપન

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ સફર માસનો ૨૧ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ અરદીબહેરત માસનો ૪થો રોજ શહેરેવર

Gujarat