Get The App

આજનુ પંચાંગ તા.18/10/2025,શનિવાર

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.18/10/2025,શનિવાર 1 - image

ધનતેરસ - ધનત્રયોદશી

ધન્વંતરી જયંતી

ગુરૂ કર્ક રાશિમાં ૧૯ ક. ૪૩ મિ.થી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક., ૩૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૭ મિ. (સુ) ૭ ક. ૨૪ મિ. (મું) ૭ ક. ૨૨ મિ.

જન્મ રાશિ : સિંહ (મ.ટ) રાશિ રાતના ૧૦ ક. ૧૪ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની ૧૫ ક. ૪૨ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની.

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ- તુલા, બુધ- તુલા, ગુરૂ- કર્કમાં ૧૯ ક. ૪૩ મિ.થી, શુક્ર- કન્યા, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- સિંહ રાતના ૧૦ ક. ૧૪ મિ. સુધી પછી કન્યા.

હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ. ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત : ૨૫૫૧, દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૨૬ વ્રજ માસ : કાર્તિક માસ- તિથિ- વાર : આસો વદ બારસ

- ધનતેરસ - ધન ત્રયોદશી

- ધન્વંતરી ત્રયોદશી

- ધનપૂજન

- ધન્વંતરી પૂજન

- યમદીપ દાન

- ગુરૂ કર્ક રાશિમાં ૧૯ ક. ૪૩ મિ.થી

- શનિ પ્રદોષ

- ગુરૂ દ્વાદશી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રવિઉલ આખર માસનો ૨૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ખોરદાદ માસનો ૫મો રોજ સ્પેંદારમદ