Get The App

આજનુ પંચાંગ તા.18/11/2025,મંગળવાર

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.18/11/2025,મંગળવાર 1 - image

શિવરાત્રી

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૫ મિ. (સુ) ૭ (ક.) ૪૦ મિ. (મું) ૭ ક. ૩૬ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : આજે સ્વાતિ નક્ષત્ર છે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર તુલા.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રિય દિનાંક : કાર્તિક ૨૭ વ્રજ માસ : માગશર

માસ-તિથિ-વાર : કારતક વદ તેરસ

- શિવરાત્રી

- શ્રી જ્ઞાાનેશ્વર મહારાજ પુણ્યતિથિ.

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ અવ્વલ માસનો ૨૬ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ