mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.18-3-2023, શનિવાર

Updated: Mar 17th, 2023

આજનુ પંચાંગ તા.18-3-2023, શનિવાર 1 - image


પાપમોચીની એકાદશી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદાય : ૬ ક. ૪૬ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

સુરત સૂર્યોદાય : ૬ ક. ૪૬ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.

મુંબઈ સૂર્યોદાય : ૬ ક. ૪૬ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૪ મિ.  (સુ) ૭ ક. ૩૪ મિ. (મું.) ૭ ક. ૩૪ મિ.

જન્મરાશિ :- મકર (ખ.જ) રાશિ આવશે.

નક્ષત્ર :- શ્રવણ ૨૪ ક. ૩૦ મિ. સુધી પછી ધનિષ્ઠા

ગોચર ગ્રહ :- સૂર્ય-મીન મંગળ-મિથુન, બુધ-મીન, ગુરૂ-મીન

શુક્ર-મેષ  શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા

ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લોટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૪ શુભકૃત/જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ/વસંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ/ ૨૭/વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર :- ફાગણ વદ - અગિયારસ

- પાપમોચીની એકાદશી

- સૂર્ય ઉત્તરાભાદ્રપદમાં ૧૪ ક. ૫૩ મિ. થી.

મુસલમાની હિજરીસન : ૧૪૪૪/ શાબાન માસનો ૨૫ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨/આવાં માસનો ૫ મો રોજ સ્પેંદારમદ

Gujarat