Astro

આજનુ પંચાંગ તા.18/6/2025,બુધવાર

By GS TEAM
18 Jun 20251 min read
આજનુ પંચાંગ તા.18/6/2025,બુધવાર

કાલાષ્ટમી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ (ક.) ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ.) સાંજના ૬ ક. ૩૪ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ ૨૪ ક. ૨૩ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર - કુંભ સાંજના ૬ ક. ૩૪ મિ. સુધી પછી મીન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૨૭ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : જેઠ વદ સાતમ

- કાલાષ્ટમી

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૨૧મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહમન માસનો ૮મો રોજ દેપઆદર