દર્શ અમાસ-મૌની અમાસ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૨ મિ., (સુ) ૮ (ક.) ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
જન્મરાશિ : ધન (ભ. ધ. ફ. ઢ) ૧૬ ક. ૪૦ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૧૦ ક. ૧૪ મિ. સુધી પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મકર, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ
ચંદ્ર-ધન ૧૬ ક. ૪૦ મિ. સુધી પછી મકર
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૨૮ વ્રજ માસ : માઘ-૧૩
માસ-તિથિ-વાર : પોષ વદ અમાસ
- દર્શ અમાસ
- મૌની અમાસ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૨૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ શહેરેવર માસનો ૭મો રોજ અમરદાદ


