Get The App

આજનુ પંચાંગ તા.18/2/2026,બુધવાર

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.18/2/2026,બુધવાર 1 - image

ફાગણ માસારંભ

વસંત ઋતુ પ્રારંભ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

નવકારસી સમય: (અ) ૭ ક. ૫૮ મિ. (સુ) ૭ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૫૫ મિ.

જન્મરાશિ : કુંભ (ગ.શ.ષ.સ.) રાશિ આવે.

નક્ષત્ર : શત્ભિષા ૨૨ ક. ૪૬ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-કુંભ, શનિ-મીન,  રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-કુંભ.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત: ૨૫૫૨

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૨૯ વ્રજ માસ ફાલ્ગુન-૧

માસ-તિથિ-વાર : ફાગણ સુદ એકમ

- ફાગણ માસારંભ

- વસંત ઋતુ પ્રારંભ

- પયોવ્રત પ્રા.

- સાયન સૂર્ય મીનમાં ૨૧ ક. ૨૩ મિ.થી.

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૨૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૮મો રોજ દેપઆદર