આજનુ પંચાંગ - તા.18/8/2025, સોમવાર

શ્રાવણ વદ દસમ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૭ મિ., સ(સુ) ૭ (ક.) ૦૭ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાશિ બપોરના ૨ ક. ૪૦ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૃગશિર્ષ ૨૬ ક. ૦૬ મિ. સુધી પછી આર્દ્રા
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ
ચંદ્ર-વૃષભ બપોરના ૨ ક. ૪૦ મિ. સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન વર્ષાઋતુ/રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨૭ વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ દસમ
મુસલમાની હિજરરીસન : ૧૪૪૭ સફર માસનો ૨૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૪થો રોજ શહેરેવર









