For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.18-8-2022, ગુરૂવાર

Updated: Aug 17th, 2022

Article Content Image

શીતળા સાતમ

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત (સ્મા.)

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૫ મિ. (સુ) ૭ ક. ૦૭ મિ. (મું) ૭ ક. ૨૯ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઇ.) રાશિ પરોઢના ૩૦ ક. ૦૭ મિ. (૬ ક. ૦૭ મિ.) સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર :- ભરણી ૨૩ ક. ૩૫ મિ. સુધી પછી કૃતિકા

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-મીન, શુક્ર-કર્ક, શનિ (વ) - મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મેષ ૩૦ ક. ૦૭ મિ. સુધી પછી વૃષભ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૮

દક્ષિણાયાન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨૭ વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ વદ સાતમ

- શિતળા સાતમ

- શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત (સ્મા.)

- બૃહસ્પતિ પૂજન

- ભક્ત કવિ દયારામની જન્મજયંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ મોહરમ માસનો ૧૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ ફરવરદીન માસનો ૩જો રોજ અરદીબહેશ્ત

Gujarat