Astro

આજનુ પંચાંગ તા.17/9/2025,બુધવાર

By GS TEAM
17 Sep 20251 min read
આજનુ પંચાંગ તા.17/9/2025,બુધવાર

ઇન્દિરા એકાદશી

એકાદશીનું શ્રાદ્ધ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) ૭ (ક) ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : આજે પુષ્ય નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરૂ-મિથુન, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૬ વ્રજ માસ : અશ્વિન

માસ-તિથિ-વાર : ભાદરવા વદ અગિયારસ

ઈન્દિરા એકાદશી

એકાદશીનું શ્રાદ્ધ

વિશ્વકર્મા પૂજા (બંગાળ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૨૪ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : અરદીબેહસ્ત માસનો ૪ થો રોજ શહેરેવર