શિવરાત્રિ, પંચક
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૮ મિ. (સુ) ૭ (ક.) ૩૫ મિ. (મું) ૭ ક. ૩૫ મિ.
જન્મરાશિ : કુંભ (ગ, શ, ષ, સ) રાશિ આવે.
નક્ષત્ર : શત્ભિષા ૩૦ ક. ૦૯ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મીન શનિ-મીન, રાહુ-કુંભ કેતુ-સિંહ, ચંદ્ર-કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાલ્ગુન ૨૬ વ્રજ માસ : ચૈત્ર-૧૪
માસ-તિથિ-વાર : ફાગણ વદ તેરસ
- શિવરાત્રિ
- પંચક
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રમઝાન માસનો ૨૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૫ રોજ સ્પેંદારમદ


