Get The App

આજનુ પંચાંગ તા.17/6/2025,મંગળવાર

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.17/6/2025,મંગળવાર 1 - image


જેઠ વદ છઠ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ (ક.) ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ :- આજે જન્મેલા બાળકની કુંભ (ગ,સ,શ,ષ.) રાશિ આવશે.

નક્ષત્ર :- શતભિષા ૨૫ ક. ૦૨ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ

ગોચર ગ્રહ :- સૂર્ય - મિથુન મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરૂ/મિથુન

શુક્ર-મેષ શનિ/મીન રાહુ/કુંભ કેતુ/સિંહ, ચંદ્ર - કુંભ

હર્ષલ (યુરેનસ) વૃષભ-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧/ઉત્તરાયણ/ગ્રીષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ/૨૬/વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર:- જેઠ વદ છઠ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬/જીલ્હેજ માસનો ૨૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪/બહમન માસનો ૭મો રોજ અમરદાદ

Tags :