Get The App

આજનુ પંચાંગ તા.17/1/2026,શનિવાર

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.17/1/2026,શનિવાર 1 - image

પોષ વદ ચૌદસ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.

નવકારસી સમય (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ ક. ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.

નક્ષત્ર : મૂળ ૮ ક. ૧૩ મિ. સુધી પછી પૂર્વાષાઢા નક્ષત્ર આવે. મૂળ નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકરમાં ૧૦ ક. ૨૧ મિ.થી ગુરૂ-મિથુન (વ.)

શુક્ર-મકર,  શનિ-મીન,  રાહુ-કુંભ,  કેતુ-સિંહ, ચંદ્ર-ધન.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૨૭ વ્રજ માસ : માઘ-૧૨

માસ-તિથિ-વાર : પોષ વદ ચૌદસ

- બુધ મકરમાં ૧૦ ક. ૨૧ મિ.થી.

- મુ. શબ્બેમિરાજ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૨૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ શહેરેવર માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ