દર્શ અમાસ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૯ મિ. (સુ) ૭ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૫૫ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) ૯ ક. ૦૫ મિ. સુધી પછી કુંભ (ગ.શ.ષ.સ.) રાશિ આવે.
નક્ષત્ર : ઘનિષ્ઠા ૨૧ ક. ૧૬ મિ. સુધી પછી શત્ભિષા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-કુંભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર ૯ ક. ૦૫ મિ. સુધી પછી કુંભ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૨૮ વ્રજ માસ ફાલ્ગુન-૧૬
માસ-તિથિ-વાર : મહા વદ અમાસ.
- દર્શ અમાસ
- દ્વાવપરયુગાદિ
- કંકણાકૃતિ સૂર્યગ્રહણ : (ભારતમાં દેખાશે નહીં.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૨૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૭મો રોજ અમરદાદ


