Get The App

આજનુ પંચાંગ તા.17/12/2024,મંગળવાર

Updated: Dec 17th, 2024

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.17/12/2024,મંગળવાર 1 - image


માગશર વદ બીજ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૪ મિ. (સુ) ૭ (ક.) ૫૯ મિ. (મું) ૭ ક. ૫૪ મિ.

જન્મરાશિ : મિથુન (ક,છ,ઘ) ૧૮ ક. ૪૯ મિ. સુધી પછી કર્ક (ડ,હ) રાશિ આવે.

નક્ષત્ર : પુનર્વસુ ૨૪ ક. ૪૪ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન ૧૮ ક. ૪૯ મિ. સુધી પછી કર્ક

હર્ષલ (યુરેનસ) મેષ(વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫-૦૦ થી ૧૬-૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : માગશર / ૨૬ / વ્રજ માસ : પોષ

માસ-તિથિ-વાર : માગશર વદ બીજ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઆખર માસનો ૧૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૫ રોજ સ્પેંદારમદ

Tags :