Astro

આજનુ પંચાંગ તા.16/9/2025,મંગળવાર

By GS TEAM
16 Sep 20251 min read
આજનુ પંચાંગ તા.16/9/2025,મંગળવાર

ભાદરવા વદ દસમ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૪૦ મિ.

મુંભઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) ૭ (ક.) ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ) રાતના ૧૨ ક. ૨૯ મિ. સુધી પછી કર્ક (ડ.હ) રાશિ આવશે.

નક્ષત્ર : આર્દ્રા ૬ ક. ૩૫ મિ. સુધી પછી પુનર્વસુ ૩૦ ક. ૨૬ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય- કન્યામાં ૨૫ ક. ૦૮ મિ.થી ,મંગળ- તુલા, બુધ-કન્યા, ગુરૂ- મિથુન, શુક્ર- સિંહ, શનિ- મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- મિથુન રાતના ૧૨ ક.૨૯ મિ. સુધી પછી કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧/ અનલ/સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત : ૨૫૫૧, દક્ષિણાયન શરદઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૨૫/ વ્રજમાસ: અશ્વિન, માસ-તિથિ-વાર : ભાદરવા વદ દસમ

- સૂર્ય કન્યામાં ૨૫ ક. ૪૮ મિ.થી

- દશમનું શ્રાધ્ય

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલ અવ્વલ માસનો ૨૩ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીબેહુસ્ત માસનો ૩ જો રોજ અરદીબહરત