આજનુ પંચાંગ - તા.16-9-2023, શનિવાર
રામદેવપીરના નોરતા પ્રારંભ
ભાદરવો માસ શરૂ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૧૬ મિ. (સુ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૭ ક. ૩૬ મિ. સુધી પછી હસ્ત
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મેષ શુક્ર-કર્ક (વ.) શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કન્યા
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૪ વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદ્ર પદ સુદ એકમ
- ભાદરવા માસનો પ્રારંભ
- રામદેવ પીરનાા નોરતા પ્રારંભ
- સામવેદી શ્રાવણી
- મહાવીર સ્વામી જન્મવાંચન
- મૌન વ્રતારંભ
- શંકરદેવ તિથિ (આસામ)
- World Ozone Day
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ સફર માસનો ૩૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ અરદીબહેસ્ત માસનો ૨જો રોજ બહમન