Get The App

આજનુ પંચાંગ તા.16/11/2025,રવિવાર

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.16/11/2025,રવિવાર 1 - image

સૂર્ય વૃશ્વિકમાં ૧૩ ક. ૩૯ મિ. થી

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૪ મિ. (સુ) ૭ (ક.) ૩૯ મિ. (મું) ૭ ક. ૩૫ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : હસ્ત ૨૬ ક.૧૧ મિ. સુધી પછી ચિત્રા

ગોચર ગ્રહ : સૂર્ય- વૃશ્વિકમાં ૧૩ ક. ૩૯ મિ.થી મંગળ- વૃશ્વિક, બુધ- વૃશ્વિક, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨/ પિગલ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત : ૨૫૫૨ / દક્ષિણાયન હેમંતઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક/૨૫/ વ્રજ માસ : માગશર

માસ-તિથિ-વાર : કારતક વદ બારસ.

- સૂર્ય વૃશ્વિકમાં ૧૩ ક. ૩૯ મિ.થી

- વાતાવરણમાં ફેરફાર !

- તિથિવાસર ૯ ક. ૧૦ મિ. સુધી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ અવવ્લ માસનો ૨૪ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૪ થો રોજ શહેરેવર