Get The App

આજનુ પંચાંગ - તા.16/05/2026, શનિવાર

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.16/05/2026, શનિવાર 1 - image

દર્શ અમાસ

વટસાવિત્રી વ્રત (અમાવસ્યા પક્ષ)

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૪ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૮ મિ. (સુ) ૬ (ક) ૫૦ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઇ.) ૨૨ ક. ૪૫ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.

નક્ષત્ર : ભરણી ૧૭ ક. ૩૧ મિ. સુધી પછી કૃતિકા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૨૬ વ્રજ માસ : અધિક જેઠ ૧૫

માસ-તિથિ-વાર : વૈશાખ વદ અમાસ

- દર્શ અમાસ

- વટસાવિત્રી વ્રત (અમાવસ્યા પક્ષ)

- શ્રી શનિશ્વર જયંતી

- ભાવુકા અમાસ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ દએ માસનો ૫ રોજ સ્પેંદારમદ